મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા
સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૪" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૧૬
ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૫-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ
વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), કબીરદાસ વણકર, વ્યોમ (જુનાગઢ),
કાર્તિક મિસ્ત્રી (મુંબઈ) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
આ સાથે નવ મહિના પછી નવલકથાના ચારે ભાગ પૂર્ણ થયા છે.
ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક
બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ
પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%AA
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu