પાછલા ઈ મેલમાં નિઝિલભાઈનું નામ શરતચૂકથી રહી ગયું હતું. 





મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી  રચિત કથા 
સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૪"  ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૦૮-૦૧-૨૦૧૬ 
ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૫-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ 
વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), કબીરદાસ વણકર,  વ્યોમ (જુનાગઢ), 
નિઝિલ શાહ (મુંદ્રા), કાર્તિક મિસ્ત્રી (મુંબઈ) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત 
(મુંબઈ) એ ��
 �ાગ લીધો.

        

આ સાથે નવ મહિના પછી નવલકથાના ચારે ભાગ પૂર્ણ થયા છે. 



ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક 
બનેલ છે તેવી આ સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ 
પુસ્તકની કડી:

        

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%AA

        

આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to