મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સરસ્વતીચંદ્ર (ભાગ ૪)" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૬ હેઠળ નંદશંકર મહેતા લિખિત પ્રાચીન
નવલકથા "કરણ ઘેલો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતના છેલ્લા રજપુત કરણ વાઘેલાના જીવનને આવરી લેતી આ નવલકથા સૌ પ્રથમ ૧૮૬૬માં
પ્રસિદ્ધ થઈ હતી અને તેને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા માનવામાં આવે છે આ
નવલકથાનું અંગ્રેજી ભાષાંતર ૨૦૧૫માં થયેલું છે.
ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Karanghelo.pdf
આભાર
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu