મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર  શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી રચિત 
ચરિત્રકથા  "કલાપી"   ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૨૨-૦૪-૨૦૧૯ ના 
દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), ડૉ. દીપકભાઈ ભટ્ટ 
(અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર), જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ 
ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ 
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/3ov





આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to