મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કલાપી " ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ 
સાથે પરિયોજના ક્રમાંક ૧૧૨ હેઠળ શ્રી સઈદ શેખ રચિત માહિતી પુસ્તિકા "મધ્યયુગના 
પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://w.wiki/3ou





આભાર



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to