Thanks for Compliment... Please anyone help for More Contribution...
Regards, Prakashkumar Korat(Surat) On Thu, 21 Jun 2018, 7:39 a.m. sushant savla, <[email protected]> wrote: > મિત્રો, > > સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ > કથાસંગ્રહ "કામ્ચન અને ગેરુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના > ૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે. > > આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), > વ્યોમ(જુનાગઢ), પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના > સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની > સરાહના કરે છે > > વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: > > > https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AB%81 > > આભાર. > > સુશાંત સાવલા > _______________________________________________ > Wikipedia-gu mailing list > [email protected] > https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu >
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
