મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "દીવડી" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે.  આ સાથે 
પરિયોજના ક્રમાંક ૯૬ હેઠળ  શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા "પત્ર લાલસા" ને સ્રોત 
પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Patra_Lalsa.pdf



આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to