તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. On Wed, 2 May 2018, 4:15 am Dhaval S. Vyas, <[email protected]> wrote:
> ભાઈઓ અને બહેનો, > > પ્રોજેક્ટ ટાઇગર હેઠળ અત્યાર સુધીમાં આપણા ગુજરાતી વિકિપીડિયામાંથી કૂલ ૧૨ > સભ્યોએ ભાગ લીધો છે અને ૭૩ પાનાં આ પ્રતિયોગિતામાં નોંધાવ્યા છે, જે પૈકીનાં > ૫૦ પાનાં સ્વીકૃત છે અને બાકીના ૨૩ પાનાંનો અસ્વીકાર કરવાની ફરજ પડી છે. માર્ચ > મહિનામાં ૨૯ અને એપ્રિલમાં ૧૮ પાનાં સ્વીકારવામાં આવ્યા છે, જે ૯ સભ્યો દ્વારા > નોંધાવવામાં આવ્યા હતા. ત્રણ સભ્યોએ નોંધાવેલા એકેય પાનાં સ્પર્ધાના નિયમો > મૂજબ ન હોવાને કારણે રદ્દ કરવામાં આવ્યા છે. માર્ચ અને એપ્રિલ મહિનાના વિજેતાઓ > નીચે મુજબ છે > > માર્ચ > ----- > પ્રથમ - સભ્ય:Sushant savla > દ્વિતિય - સભ્ય:Gazal world > તૃતીય - સભ્ય:KartikMistry અને સભ્ય:Nizil Shah (સંયુક્ત) > > એપ્રિલ > ------- > પ્રથમ - સભ્ય:સતિષચંદ્ર > દ્વિતિય - સભ્ય:Gazal world > તૃતીય - સભ્ય:KartikMistry > > CIS અને વિકિમિડીયા ઇન્ડિયા સંસ્થામાંથી ટૂંક સમયમાં આયોજકો ઉપરોક્ત > વિજેતાઓનો સંપર્ક કરશે અને ઇનામની ગોઠવણ કરશે. > > સૌ વિજેતાઓને ખૂબખૂબ વધાઈઓ. > > ચાલો, મે મહિનામાં વધુમાં વધુ લેખો સાથે ગુજરાતી વિકિપીડિયાને Community > Winner બનાવીએ. > > અભિનંદન સહ, > > આપનો, > > ધવલ સુ. વ્યાસ > પ્રતિયોગિતા નિયામક/નિર્ણાયક > _______________________________________________ > Wikipedia-gu mailing list > [email protected] > https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu >
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
