મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. દામોદર બોટાદકર ચિત કાવ્ય 
સંગ્રહ "રાસતરંગિણી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કાવ્ય સંગ્રહ "જનની", "ભાભી" 
જેવા કૌટુંબિક પાત્રોને વણી લેતા સુંદર રાસ ધરાવે છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૫ ના 
દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્ર પટેલ 
(ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. 
સૌ મ�
 ��ત્રોનો ખૂબ ખૂબ આભાર.



સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to