મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાસતરંગિણી" ની ભૂલશુદ્ધિનું કાર્ય ૯૦% 
પૂર્ણ થયું છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૫૯ હેઠળ શારદા મહેતા લિખિત ચરિત્ર   "   
 ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



નર્સીંગના વ્યવસાયમાં જેમનું ઉદાહરણ અપાય છે તેવી જગપ્રસિદ્ધ પરોપકારી મહિલાનાઆ 
જીવન ચરિત્ર સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી 
(લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to