મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "સ્રોતસ્વિની" નું અક્ષરાંકન પૂર્ણ થયું 
છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૫૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ  
"કુરબાનીની કથાઓ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 



કુરબાની અને ત્યાગની ગાથાઓને બિરદાવતી આ કથાઓને વિકિસ્રોત પર ચડાવવાના આ 
સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to