મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ દામોદર બોટાદકર રચિત કાવ્ય
સંગ્રહ "સ્રોતસ્વિની" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૦૩-૨૦૧૫ ના
દિવસે ચાલુ થઈ અને ૧-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ
વૈષ્ણવ(અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
કવિ બોટાદકરનીની કવિતાઓને કથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ
પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu