મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૨ મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો 
બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

શારદા મહેતા લિખિત જીવન ચરિત્ર "ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર" ને 
નેહા દેઢિયાના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રીમતી. નેહા દેઢિયાના 
યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.  

https://w.wiki/3G87

આભાર

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to