મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૨૯મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો 
બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

ગિજુભાઈ બધેકા લિખિત બાળ સાહિત્ય "ઋતુના રંગ" ને વૈદ્ય રાજલ શુક્લના 
ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. બહેન રાજલ શુક્લના યોગદાનની વિકિસ્રોત 
સરાહના કરે છે.  
https://w.wiki/3Ax6

આભાર

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to