મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૨૮મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો 
બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા "પ્રભ્ય્ પધાર્યા" ને શ્રી મોર્ડન ભટ્ટના 
ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત 
સરાહના કરે છે.
https://w.wiki/335j
આભાર
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to