મિત્રો,આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૨૨મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.ઝવેરચંદ મેઘાણી લિખિત વ્રત કથાઓ "કંકાવટી" ને શ્રી નિશા દેસાઈના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રીમતી નિઓશા દેસાઈના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે. https://w.wiki/a5Hઆભારસુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
