મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક 
નવલકથા "સમરાંગણ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૨૦ ના દિવસે 
ચાલુ થઈ અને ૧૦-૦૨-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ 
(હિંમતનગર), અલ્પેશભાઈ મારડિયા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. 
પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના 
સહભાગની સરાહના કરે છે



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://w.wiki/Gwm



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to