મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૬મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા "માણસાઈના દીવા" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે. https://w.wiki/DV7 આભાર સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
