મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણ થવામાં છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૬ હેઠળ શ્રી ચુનિલાલ મડિયા રચિત 
નવલકથા "લીલુડી ધરતી - ૧"  ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://w.wiki/7MK





આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to