મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ રચિત
વિવેચન "ગુજરાતી નાટ્યવિવેચન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના
૨૮-૦૫-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમત
નગર), સઈદ શેખ (અમદાવાદ), ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ)
એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ
વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: https://w.wiki/5Dh
આભાર.
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu