મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે શ્રી મણિલલ દ્વિવેદીની આત્મકથા "મણિલાલ ન. 
દ્વિવેદીનું આત્મવૃત્તાંત" વિકિસ્રોત પર  ચઢાવાનું 

કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૩-૨૦૧૯ ના 
દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ 
(હિંમતનગર), વિક્રમ વજીર 

(બનાસકાંઠા), પરિક્ષીત જોશી (અમદાવાદ), દિપક ભટ્ટ (અમદાવાદ), જયેશ ગોહેલ 
(અમદાવાદ), સઈદ શેખ (અમદાવાદ) 

અને સુશાંતભાઈ સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને 
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ 

વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B5%E0%AB%8

3%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4



આભાર. 

        

સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to