મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી જયભિખ્ખુ  રચિત નવલકથા 
"સિદ્ધરાજ જયસિંહ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૧૮-૦૨-૨૦૧૯ ના દિવસે 
ચાલુ થઈ અને ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, જયેશ ગોહેલ, પરીક્ષિત જોષી, સઈદ શેખ, મોર્ડન ભટ્ટ , 
દીપક ભટ્ટ (અમદાવાદ) કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ 
(હિમ્મત નગર),  વિક્રમ વજીર (બનાસકાંઠા), સતિષચંદ્ર પટેલ (ભરૂચ)  પ્રકાશ કોરટ અને 
તરુણ કોરટ (સુરત)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ 
કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C_%E0%AA%9C%E0%AA%AF%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to