મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "યુગવંદના" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે 
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૦૩ હેઠળ શ્રી 

મણિલાલ દ્વિવેદી રચિત નિબંધ "નારીપ્રતિષ્ઠા" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં 
લઈએ છીએ .



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%

E0%AA%BE:Nari_Pratishtha.pdf



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to