મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી મહિપતરામ રૂપરામ નીલકંઠ રચિત 
નવલકથા "સાસુવહુની લઢાઈ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૦૮-૧૧-૨૦૧૮ ના 
દિવસે ચાલુ થઈ અને ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર), નિઝિલ શાહ 
(અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને 
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે



ઈ.સ. ૧૮૬૬માં લખાયેલી આ નવલક્થા ગુજરાતની પહેલી સામાજિક નવલકથા છે. તે કાળના 
રિતીરિવાજો, તે સમયની ભાષા આદિનો સુંદર પરિચય આ પુસ્ત્ક દ્વારા થાય છે. 

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%B9%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B2%E0%AA%A2%E0%AA%BE%E0%AA%88



આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to