મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "બંસરી" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે.
આ સાથે પરિયોજના ક્રમાંક ૯૧ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ભજન સંગ્રહ
"એકતારો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Ek-Taro.pdf
આભાર
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu