મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "શોભના" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ 
સાથે પરિયોજના ક્રમાંક ૮૬ હેઠળ શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા 'છાયાનટ'ને સ્રોત પર 
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Chhayanat.pdf





આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to