મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "વીરક્ષેત્રની સુંદરી" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણતાને આરે છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૮૧ હેઠળ શ્રી નર્મદ રચિત નાટક 'સાર 
શાકુંતલ'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Virkshetra_Ni_Sundari.pdf

        

આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to