મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ" ની 
ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૯ હેઠળ ગિજુભઆઈ 
બધેકા લિખિત બાળ સાહિત્ય "દિવાસ્વપ્ન -"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ 
છીએ.



શિક્ષણ ક્ષેત્ર હાથ ધરવામાં આવેલા એક પ્રયોગનું આ પુસ્તકમાં સુંદર આલેખન છે.



ગુજરાતી ભાષાની બાળકો માટેની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા 
માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Divasvapna.pdf



આભાર



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to