મિત્રો,


વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર - ૨" ની ભૂલશુદ્ધિનું કાર્ય 
પૂર્ણ થયું છે.  આ સાથે  પરિયોજના ક્રમાંક ૬૨ હેઠળ ગોવર્ધનરામ ત્રિપાઠીના લિખિત 
નવલકથા "સરસ્વતીચંદ્ર ભાગ ૧"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.



ચાર ભાગમાં વહેંચાયેલી આ નવલકથા ઘણી પ્રચલીત બની છે. તેને આધારે ફિલ્મ તથા ટીવી 
ધારાવાહિક પણ બની છે. 



ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ  
નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Saraswati_Chandra_Part_1.pdf



આભાર 



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to