મિત્રો, 


વિકિસ્રોત પર પરિયોજના "નંદબત્રીશી"નું અક્ષરાંકન  ૯૦% જેટલું પૂર્ણ થયું છે અને 
તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૫ હેઠળ 
ગાંધીજી કૃત ઐતિહાસિક તવારીખ  "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ને સ્રોત પર 
ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. જે પાર્શ્વ ભૂમિ પર "સત્યાગ્રહ"ની નિર્મિતી થઈ  
તેનો રોચક ઇતિહાસ આ પુસ્તક ધરાવે છે. ગુજરાતી ભાષાની આ કૃતિમાં ભૂલશુદ્ધ
 િ (પ્રૂફરીડિંગ) કરીને વિકિસ્રોત પર ચડાવવાના આ નિસ્વાર્થ સહકાર્યમાં આપ નીચે 
આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A3_%E0%AA%86%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8



આભાર.



સુશાંત સાવલા 

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to