મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. શામળ ભટ્ટ રચિત કાવ્ય કથા 
"રાવણ મંદોદરી સંવાદ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. રામાયણની કથાના અંતિમ યુદ્ધ 
પહેલાં મંદોદરી દ્વારા રાવણને સમજાવવાના પ્રયત્નની આ કાવ્યકથા છે.   આ પરિયોજના 
૧૯-૧૧-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૧૨-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ) અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન વ્યોમ (જૂનાગઢ)એ સંભાળ્યું હતું  



શ્રી. શામળ ભટ્ટની આ પદ્યકથાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની 
કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A3_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6



સુશાંત સાવલા

_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to