મિત્રો,


વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાવણ મંદોદરી સંવાદ" નું અક્ષરાંકન ૮૫% 
પૂર્ણ થયું છે. બાકીના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે  પરિયોજના 
ક્રમાંક ૫૩ હેઠળ  ઝવેરચંદ મેઘાણી કૃત નવલકથા "પ્રભુ પધાર્યા"ને સ્રોત પર ચડાવવાનું 
કાર્ય હાથમાં લઈએ છીએ. 



આઝાદી પૂર્વેના કાળમાં બર્મા (બ્રહ્મદેશ)માં રહેતા ગુજરાતીઓને આવરી લેતી આ સુંદર 
નવલકથા છે. આ નવલકથાને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી 
(લિંક) પર જઈ જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81_%E0%AA%AA%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to