મિત્રો,
વિકિસ્રોત પર પરિયોજના " વેણીનાં ફૂલ" નું અક્ષરાંકન ૯૫% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૮ હેઠળ કિશોરલાલ મશરૂવાળા રચિત ચારિત્રકથા "બુદ્ધ અને મહાવીર"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ અગાઉ આ જ લેખકનું ખૂબ જ સુંદર પુસ્તક "ઈશુ ખ્રિસ્ત" સ્રોત પર ચડાવવામાં આવ્યું હતું. તે જ શ્રેણીને આગળ વધારતા આ પુસ્તક પસંદ કર્યું છ ે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ નિસ્વાર્થ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો. https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0 આભાર. સુશાંત સાવલા
_______________________________________________ Wikipedia-gu mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
