મિત્રો, 



વિકિસ્રોત પર પરિયોજના "રા' ગંગાજળળિયો" નું અક્ષરાંકન  ૯૫% જેટલું પૂર્ણ થયું છે 
અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૫ હેઠળ 
ઝવેરચંદ મેઘાણી રચિત હાલરડાં સંગ્રહ "કિલ્લોલ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં 
લઈએ છીએ. આ સંગ્રહ ખૂબ સુંદર અને મીઠાં હાલરડાં ધરાવે છે.  ગુજરાતી ભાષાની આ 
કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જ�
 �� જોડાઈ શકો છો. 



https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B2#.E0.AA.AA.E0.AB.83.E0.AA.B7.E0.AB.8D.E0.AA.A0_.E0.AA.B5.E0.AA.B9.E0.AB.87.E0.AA.82.E0.AA.9A.E0.AA.A3.E0.AB.80



આભાર.



સુશાંત સાવલા 
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to