On 2014-03-17 9:05 GMT+05:30 sushant savla <[email protected]> wrote:
> આજથી લગભગ બે વર્ષ પહેલાં વિકિ સમુદાયની સાહિત્ય પરિયોજના વિકિસોર્સમાં ગુજરાતી 
> ભાષાની કૃતિઓનો પણ સંચય હોવો જોઈએ એ વિચારે ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને 
> માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. 
> વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી છુટક કૃતિઓ કૃતિઓ હતી. તે સમયે 
> સ્રોતમાં પૂર્ણ પુસ્તક ન હતા. વખત જતા મિત્રોએ સહકારી ધોરણે સહકાર્ય દ્વારા એક 
> પછી એક એમ પુસ્તકો ચઢાવ્યા. અને આજે ૫૦ પુસ્તકો પૂર્ણ થયા છે. આ ઉપલબ્ધિ બીજા 
> વર્ષની વર્ષગાંઠની ઉજવણીને વધુ આનંદદાયી બનાવશે.
>
> આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક 
> આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ 
> સ્વરૂપે મળતો રહે એજ આશા.

અભિનંદન :)

-- 
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm, 0x1f1f}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to